id
related bits
0
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2025-04-04 07:48:55
expired found date
-
created at
2025-04-04 07:48:55
updated at
2026-02-21 17:48:13
length
26
crc
25176
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
0
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
2025-04-14 21:56:43
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
92303
mp size raw text
2993
mp inner links count
4
mp inner links status
20 (imported)
title
parisoni21ps
description
An Inspiration for myself
image
site name
parisoni21ps
author
updated
2026-02-19 03:20:42
raw text
parisoni21ps | An Inspiration for myself Menu Home About Search for: Skip to content parisoni21ps An Inspiration for myself સ્વત્છ ભારતીય Posted on February 10, 2015 by parichokshi21 દેશ ની ગંદકી તો આપણે ૨૦૧૭ સુધી સાફ કરી જ લઈશું. આટલા અભિયાનો કરી ને સંક્ષેપ માં કહું તો તારક મેહતા ની ટીમ ને ઝુપડપટ્ટી વિસ્તાર માં મોંકલી, કે પછી કપિલ શર્મા ને મેસેજ મોકલી, કે છેવટે મોદી અભિયાન માં જોડાઈ ને તો ખરું જ … પણ મન ની ગંદકી નું શું? ઘર માં કોણ રહે છે તેની ખબર નથી પણ wahtsapp પર કેટલા ગ્રુપ ના એડમીન છે એ જરૂર ખબર હોય. ઘર માં મમ્મી કઈ કહે તો તરત સામે જવાબ આપી દેવાય છે પણ જો ઘર ની બહાર કઈ થાય ત્યારે ચુપ. ત્યારે એક સોરી કહી દેવાય પણ મમ્મી ને સોરી ના કેહવાય. કેમ? આપણા માં એટલો બધો ઈગો છે ક સોસાઈટી નો કચરો રોજ સાફ કરાવ શું, કોઈ રસ્તા પર કચરો ફેક તું હશે તો એને રોક્શું. પણ પરંતુ આ મન ની ગંદકી ત્યારે જ જશે જયારે સ્વત્છ ભારત ની સાથે સ્વત્છ ભારતીય નું નિર્માણ થાય. અને એની શરૂઆત આપણા થી જ કરી શકાશે. મારી તમ સર્વો ને નમ્ર વિનંતી છે કે આ અભિયાન માં મારી સાથે જોડવ અને જોવો...
redirect type
0 (-)
block type
0 (no issues)
detected language
1 (English)
category id
Other [en] (231)
index version
2025123101
spam phrases
0
text nonlatin
669
text cyrillic
0
text characters
1910
text words
652
text unique words
269
text lines
67
text sentences
27
text paragraphs
7
text words per sentence
24
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
0
links other domains
0
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
0
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
31 - s0.wp.com, wp.me, s1.wp.com, wordpress.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-02-19 03:20:42
rss status
32 (unknown)
rss found date
2025-04-04 07:48:55
rss size orig
11837
rss items
3
rss spam phrases
0
rss detected language
1 (English)
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
40 (completed successful import of reports.txt file to table in_pages)
sitemap review version
2
sitemap urls count
4
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
2025-04-04 07:48:55
sitemap process date
2025-04-17 17:00:53
sitemap first import date
-
sitemap last import date
2025-04-23 23:10:48