id
related bits
0
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2025-01-09 07:31:29
expired found date
-
created at
2025-01-09 07:31:29
updated at
2026-01-27 15:04:54
length
22
crc
19782
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
0
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
-
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
141142
mp size raw text
28573
mp inner links count
9
mp inner links status
20 (imported)
title
ફળકથનની વિદ્યાઓ
description
ભવિષ્ય વિજ્ઞાન
site name
ફળકથનની વિદ્યાઓ
author
updated
2026-01-26 01:54:59
raw text
ફળકથનની વિદ્યાઓ | ભવિષ્ય વિજ્ઞાન ફળકથનની વિદ્યાઓ સંપર્ક ઉપાયો સમસ્યાઓ ભવિષ્ય વિજ્ઞાન ફેંગ શૂઈ સપ્ટેમ્બર 15, 2011 ફેંગ શૂઈ પૃથ્વી સાથે સંવાદિતા રાખનાર એક આર્ટ છે. ફેંગ શબ્દનો અર્થ ‘પવન’ અને શૂઈ શબ્દનો અર્થ ‘પાણી’ થાય છે. ફેંગ શૂઈ પ્રાયોગિક રીતે કોઈ પણ જગ્યાનું ભૌતિક સ્તર તથા ઉર્જાને કાર્યાન્વિત કરીને તેની સંવાદિતા રૂમમાં સ્થાપે છે. આથી ઘરમાં શુભ ઉર્જા કેન્દ્રિત થવાથી રહેનાર વ્યક્તિની સ્થિતિ સુધરે છે. જીવન નોંધપાત્ર રીતે ઉન્નત બને છે. ફેંગ શૂઈ એક પ્રાચીન ચાઇનીઝ સિસ્ટમ છે કે જે મનુષ્યો અને પર્યાવરણ વચ્ચે સંબંધ સમજવા માટે મદદ કરે છે. તમારા નિવાસસ્થાનને અથવા કાર્યસ્થળે એક પવિત્ર, નિર્દોષ, સ્વસ્થ અને સમૃદ્ધ વાતાવરણ બનાવવા માટે મદદ કરશે. જ્યારે સારૂ ફેંગ શૂઈ હોય તેવા સ્થળે આરોગ્ય, સંપત્તિ અને સંબંધો આધારભૂત પરિણામો આપે છે. જ્યા અનુકૂળ ફેંગ શૂઈ હોય તેવા સ્થળે તંદુરસ્તી, પ્રેમ અને સમૃદ્ધિ વધે છે. ઘરની આંતરિક ઉર્જા અને કોસ્મિક ઉર્જા બંનેનો એકબીજા સાથે તાલમેલ સાધીને જ ફેંગ શૂઈનો અમલ થઇ શકે છે. તે માટે યાંગ અને યીનનો પૂરક સમન્વય કરવામાં આવે છે. પ્રકૃતિના નિયમો પર આધાર રાખ...
redirect type
0 (-)
block type
0 (no issues)
detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
category id
Non-Latin articles (251)
index version
2025123101
spam phrases
0
text nonlatin
21690
text cyrillic
0
text characters
14176
text words
9925
text unique words
764
text lines
216
text sentences
327
text paragraphs
39
text words per sentence
30
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
0
links other domains
0
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
0
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
36 - s0.wp.com, wp.me, secure.gravatar.com, s1.wp.com, wordpress.com, flickr.com, facebook.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-01-26 01:54:59
rss status
32 (unknown)
rss found date
2025-01-09 07:31:30
rss size orig
53840
rss items
10
rss spam phrases
0
rss detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
40 (completed successful import of reports.txt file to table in_pages)
sitemap review version
2
sitemap urls count
16
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
2025-01-09 07:31:29
sitemap process date
2025-03-24 03:01:10
sitemap first import date
-
sitemap last import date
2025-07-30 17:59:39