id
related bits
0
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2024-12-08 19:33:32
expired found date
-
created at
2024-12-08 19:33:32
updated at
2026-03-03 12:37:26
length
28
crc
58774
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
0
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
-
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
208148
mp size raw text
48444
mp inner links count
49
mp inner links status
20 (imported)
title
Piyuninopamrat's Blog
description
પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'
site name
Piyuninopamrat's Blog
author
updated
2026-02-27 05:03:55
raw text
Piyuninopamrat's Blog | પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની' Piyuninopamrat's Blog પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની' કંટેન્ટ પર જાઓ મુખ્ય પૃષ્ઠ અન્ય મારા વિષે થોડું.. ← Older posts “માનવી નું જીવન” Posted on નવેમ્બર 13, 2022 by Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ ) મન, વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ , માનવ જીવન જાણે કે હાથવણાટની જાજમ ! ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ , તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત ! ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર , ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર . ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ , તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી ! ક્યાંક સામાજિક બંધનોની ગૂંચવણ , તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ . જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર ! પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ, ને ઝાઝી ના લઈએ મન પર વાત ; નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી...
redirect type
0 (-)
block type
0 (no issues)
detected language
1 (English)
category id
index version
1
spam phrases
0
text nonlatin
12467
text cyrillic
0
text characters
31810
text words
10904
text unique words
1789
text lines
843
text sentences
514
text paragraphs
136
text words per sentence
21
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
0
links other domains
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
0
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
19 - s0.wp.com, wp.me, s1.wp.com, wordpress.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-02-27 05:03:55
rss status
32 (unknown)
rss found date
2024-12-08 19:33:33
rss size orig
83881
rss items
10
rss spam phrases
0
rss detected language
1 (English)
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
40 (completed successful import of reports.txt file to table in_pages)
sitemap review version
2
sitemap urls count
324
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
2024-12-08 19:33:33
sitemap process date
2025-03-11 03:35:08
sitemap first import date
-
sitemap last import date
2025-09-02 18:28:36